અનુસુચિત જાતિના ઉમેદવારો માટે પોલિસ ઇન્સપેક્ટર (P.I) બનવાની સુવર્ણ તક

- January 17, 2018
તાજેતરમાં ગુજરાત સરકાર દ્રારા જાહેર થયેલ  પોલીસ ઇન્સપેક્ટર (PI)ની ફિજીકલ પરિક્ષાની તારીખ આગામી તારીખ 5 થી 10 Feb દરમિયાન લેવામાં આવનાર છે, તો અનુસૂચિત જાતી ના યુવક-યુવતીઓ કે જેઓએ લેખિત પરિક્ષા પાસ કરી છે તેવા ગુજરાતભરના ઉમેદવારોને ગ્રાઉન્ડ પાસ કરવા માટે ફિજીકલ તાલીમ લેવા માટેનો સુનહરો મોકો, સોનેરી તક છે.
તો આવો ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર પોરબંદરમાં પે બેક ટુ સોસાયટી પોરબંદરના અનુભવી  ટ્રેનરો દ્રારા આપને ફ્રી ફિજીકલ તાલીમ આપવામા આવશે, સાથે રહેવા-જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવશે...

આ પહેલા અગાઉ પણ આપણી સંસ્થા દ્વારા પોલીસ કોન્સ્ટેબલ, આર્મી, ફોરેસ્ટ, ASI, PSI વિગેરેની 5 ફિજીકલ તાલીમ સફળતા પૂર્વક પાર કરી ચુક્યા છે અને જબરજસ્ત રિઝલ્ટ આવેલ છે જેથી આપણી સમાજના 50+ ઉપર યુવકોને સરકારી નોકરી પ્રાપ્ત કરવામાં સફળતા મળેલ છે

વધુ વિગત માટે સંપર્ક કરો...
Call 9173478800

આ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે, અરજી કરવા www.ashokabuddhvihar.org પર લોગીન કરો.

આવો હમે વહી દિપ જલાના હૈ જહાં રોશની કી જરૂરત હૈ

      લી.- ચંદ્રેશ ડોડીયા