Breaking News જિગ્નેશ મેવાણી આ સીટ પરથી લડશે ચુંટણી

- November 27, 2017
ગુજરાત દલિત નેતા જીગ્નેશ મેવાણી એ આજે તેમના ફેસબુક પેજ થી જાહેરાત કરી છે કે તેઓ ગુજરાત વિધાનસભા સભા ની ચુટણીમાં તેઓ બનાસકાંઠા જીલ્લાની વડગામ 11 વિધાનસભા સીટ પર થી અપક્ષ માં તેમનુ ઉમેદવારી ફોર્મ આજે બપોરે ૧૨ વાગે ભરશે