મુંછકાંડ વીજય રુપાણી અને પ્રદિપસિંહ જાડેજા ને દલિઓ એ આવેદનપત્ર સાથે આપી શેવિંગકીટ

- October 06, 2017

ગુજરાત માં લિંબોદરા ગામના દલિત યુવાનો ને મુંછ રાખવા જેવી સામાન્ય બાબતે માર મારવામાં આવ્યો હતો જેના પડઘા આખા દેશ માં પડ્યા હતા
જેને લઇને આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સુરેન્દ્રનગર ના નેજા હેઠળ સુરેન્દ્રનગર કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ તથા તેની સાથે મુખ્યમંત્રી વિજય રુપાણી તથા ગ્રુહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ને શેવિંગ કીટ પણ ભેટમાં આપવા મા આવી હતી. વધુ મા કાર્યકર્તાઓ એ જણાવ્યું હતુ કે જો દલિતો રાજ્ય માં મુંછ ના રાખી સકતા હોય તો મુખ્યમંત્રી અને ગુહમંત્રી ને પણ મુંછો રાખવી ન જોઇએ.