રાજકોટ દશેરા ના દિવસ ને મહિષાસુર સહાદત દિન તરીકે ઉજવાયો

- October 02, 2017દશેરા ના દિવસે રાજકોટની પૂર્ણિમા સોસાયટીમાં સ્વયંમ સૈનિક દળ (SSD) દ્રારા મુળનીવાસી મહાનાયક મહિસાશૂર સહાદત દિવસની ઉજવણી દલિત સમાજ દ્રારા કરવામા આેવેલ હતી.  તે નિમિત્તે દલિત સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યા ઉપસ્થિત રહીને સહાદત્ત દિવસ મનાવવામાં આવ્યો હતો,અને મહિસાશૂરને સલામી આપવામાં આવી હતી...તથા મુળનીવાશી મહાનાયકોને યાદ કરવામાં આવ્યા,અને તેમના પરાક્રમની વાત કરવામાં આવી હતી જેનાથી સમાજ મુળનિસિ મહારાજાઓ નો ઇતિહાસ જાણી શકે...
Report By:-Vijay Jadav