રાજકોટ મુંછાળા દલિત યુવાનોનુ નુ સન્માન કરાયુ...

- October 11, 2017
જય ભીમ મિત્રો
આજ રોજ તા:11/10/2017 ના રોજ રાજકોટ ખાતે સુગમ સોસાયટી માં આવેલ બુદ્ધ વિહાર માં ગુજરાત અનુ .જાતિ દ્વારા મુંછ સ્પર્ધા નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ઘણા મૂછાળા મિત્રો મળ્યા હતા અને તેઓને ફોટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું .