ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખરની હાલત બગડી, જેલમાંથી જિલ્લાની હોસ્પિટલ મોકલવામાં આવ્યા

- October 27, 2017

સહરાનપુર. ભીમ અાર્મી સ્થાપક ચંદ્રશેખર અચાનક બીમાર પડી ગયા. શુક્રવારે બપોરે તબિયત વધુ કથળી અને જેલમાંથી જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પેટના દુખાવા ના કારણે 12:00 કલાકે જિલ્લા હોસ્પિટલ માં દાખલ કરેલ  છે. સહરાનપુર જિલ્લા હોસ્પિટલ માં ચંદ્રશેખર ને  રક્તવાહિની રોગ વિભાગ માં દાખલ કરેલ છે.અહીં  નિષ્ણાતોની પેનલ ICU ની દેખરેખમાં સારવાર સારવાર ચાલી રહી છે. ડૉક્ટર્સે તેની હાલત માં સુધારો થયાનુ જણાવ્યુ છે માટે કહેવાય છે અને હવે તેઓ ભય બહાર છે.ડૉક્ટરે ચંદ્રશેખર તાવ  જણાવ્યું હતું

ચંદ્રશેખર ના ભાઇએ જેલ પ્રસાસન પર લાપરવાહી નો અારોપ લગાવ્યો...


ભીમ આર્મી સંસ્થાપક ચંદ્રશેખર રાવણ ના ભાઇએ આરોપ લગાવતા કહ્યુ હતુ કે તેમને દવા કરાવવા માટે જેલ પ્રસાસન ની લાપરવાહી છે