બાબરા માં હાર્દિક પટેલે લગાવ્યા જય ભીમ ના નારા

- October 07, 2017
અમરેલી: બાબરા મા ક્રાંતી સભા મા પધારેલ હાદિૅક પટેલે ડૉ.બાબાસાહેબ આંબેડકર ને ફુલહાર કરી તેમની પ્રતિમા ને નમન કરી આશિર્વાદ લીધા  તથા હાર્દિક પટેલ ના સમર્થકો તેમજ હાર્દિક પટેલે બાબરા શહેર માં જય ભીમ જય સરદાર ના નારા લગાવ્યા હતા.