ફેસબુક વોટસએપ માં દલિતોની મુંછો સાથે વાઇરલ થયેલા 50+ ગુજરાતી સટેટસ...

- October 06, 2017

 #_સિંહ_ ના_ અવાજ_ થી_ ખાલી""
"_જંગલ _"ધ્રૂજે _પળ _જો _આ ""
#_👑_દલિત _👑_નો _દીકરો _ " **એન્ટ્રીય**_ મારે__ ને ""
"_તો _ભલ _ભલા _ના _કાળજા _ધ્રૂજે"
""_એક_👑 દલિત 👑_હો,, "__જય ભીમ""

આ દલિત મર્દ ની મૂછ.
કોઈ ના બાપ ના ખેતર નો સાહટિયો નથી
મૂછ જાતિ જોઈ ને ઉગતી નથી
તો જાતિ જોઈ ને કાપીએ શૂ લેવા?

જાતિવાદયો મુછો તમારા બાપ ની જાગીર નથી, સાંભળી લેજો અને હા...

આ મૂછ કાઈ હોઠ ને છાયો કરવા થોડી નથી રાખી..
વટ થી રાખી છે વટ થી !!👹
👊જય ભીમ👊

👑#દાદાગીરી_બધી_જગ્યાએ_કરાય_પણ    
          🔫 *દલિત*🔫 👑#ની_ડેલીએ_નો_કરાય...👑
 #વાલા_પેઢીયુ_માં #લીટા_લાગી_જાય_હો....
   🦁🦁Jay Bhim🦁🦁


થોડીક તો થોડીક
આછી તો આછી
પણ રાખીયે તો અમે પણ છીયે
આવતા રહો મનુવાદીઓ ની ઓલાદો
આંગળી અડાડી ને દેખાડો
#જય_ભીમ
#મૂછકાંડ


😎કોઈ કે, કીધુ #સિંહ🐯છીએ અમે, કોઈ કે ,કીધુ #મદઁ🏇 છીએ અમે,
ભાગી🏃ગયા બધા જયારે મે કિધુ કે 🗡બાબા સાહેબ 🔫ના છોરુ ⚔ છીએ અમે...
જય ભીમ

*તુ #એમ ના #સમજ એ #જીદગી #કે અમે #રોય લેશુ... *અરે #અમે તો #દલિત છે #એક દિવસ #તને પણ #જોય લેશુ..😎 #Řœýæl_ÆþtiťųĐę..👈

👉#જેની_કલ્પના_બાબા_સાહેબ_ની_જેમ_ઉચી_હોય_ને_વહાલા... #એ_કયારેય_નીચી_જીંદગી_જીવી_જ_ના_સકે_હો...✋😎 #ÆþťițųĐe_To_Amaro_Ho_Ŕœýæĺ☝😎

પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું.
બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી.....હો....
#જય_ભીમ
#જય_મૂળનિવાસી


# _આઝાદી _ તો _ ખાલી _ જીવવા _ માટે _ ની _ જ _ છે
#સાહેબ _ બાકી _ મરવા _ માટે _ તો _ આજે _ પણ _ #હુ_મારા_બાબા_સાહેબ_નો_ _ ગુલામ _ છુ _ #જય_ભીમ
#NP Hoo


👑 ગજબ નો નશો છે.. ને અજબ ની ખુમારી છે,,⚔
અમને કોઈ રોગ નથી સાહેબ.... પણ, વારંવાર " 🙏#જય_ભીમ"🙏🏻બોલવાની બીમારી છે..!

#આંબેડકરવાદી_. છું_સાહેબ,,,
સંઘર્ષ_કરતા આવડે પણ
સહન કરતા    નહીં...!
     #જય_ભીમ


👉#અમારી_માથે_તો_બાબા_સાહેબ_નો_હાથ_છે_વાલા... #અમે_તો_મોત_ને_પણ_મોજ_કરાવી_દઈએ_હો..☝ #Řøýąľ_ÆťțįþųĐę..😎 #જય_ભીમ🙏
👉🎙દલિત છીએ 👉ને મૂંછો ને દાઢી વટ થી રાખીએ છીએ... ટૂટે ઈ તોડી લેવાનું..✔️👍.
🔊બાકી આ મૂંછ કાંઈ હોઠ ને છાંયો આપવા❎ નથી રાખી..👊
👉ટોળાં માં ને 👂પાછળ થી તો 👉નપુંસક લોકો ઘા કરે..,
અસલ 💪મર્દ હોય તો હામી છાતી એ આવો..
બતાવી દઈએ..🔫
🖋રહેવાસી- 🏡 ..સાબરમતી - 380005🆗️
🙏🙏🌹#જય_ભીમ🌹🙏🙏


👨🏻મોઢે 〰#મૂછ અને 🏘ગામ વચ્ચે જ્યારે 🚶🏻#વટથી 💪🏼#જય_ભીમ બોલીએને ત્યારે અમુક ના 💨#ધુમાડા નીકળે...   એ જોવાની #મોજ જ કંઈક અલગ જ છે... ક્યારેક અમારે ઘા એય ચડો...
#જાતિવાદ મને #મૂછ રાખવાની #સ્વતંત્રતા આપતો નથી
પણ ભારતનું #સંવિધાન મને સંપૂર્ણ #સ્વતંત્રતા આપે છે
તેથી #જાતિમુક્ત_ભારતનાં_સમર્થનમાં
#સંવિધાનનાં_સમર્થનમાં
#મૂછ સાથે ફોટો મૂકી રહ્યો છું.
આપ સૌ પણ જોડાઓ તેવી વિનંતી.
#જય_ભીમ


થોડીક તો થોડીક
આછી તો આછી
પણ રાખીયે તો અમે પણ છીયે .
આંગળી અડાડી ને દેખાડો
#જય_ભીમ
#મૂછકાંડ


મૂછ તો રેવા ની મારા વાલા ઓ
મૂછ દલિતો ની શાન છે કોઈની માં નથી વિયાણી કે હાથ લગાવી શકે.
જેને જે ભડાકા કરવા હોય તે કરી લેય..#જય_ભીમ
ગામ : ગાંધીધામ
જિલ્લો : કચ્છ


મૂછ તો વાલા સિંહ નેજ શોભે કાઈ 6 નમ્બર ને થોડી શોભે #જય_ભીમ


#દાઢીઅનેમુંછ તો 2 નંબરની વાત છે વાલા #બાબાસાહેબના પ્રતાપથી #બંધુક પણ રાખીએ છીએ તકલીફ હોય તો મળો.
#જાતીવાદમુક્ત_ભારત_ના_સમર્થનમા.
#વટ_કે_સાથ
#જય_ભીમ

દલિત છીએ ને મૂંછો ને દાઢી વટ થી રાખીએ છીએ.. ટૂટે ઈ તોડી લેવાનું...
બાકી આ મૂંછ કાંઈ હોઠ ને છાંયો આપવા નથી રાખી..
ટોળાં માં ને પાછળ થી તો નપુંસક લોકો ઘા કરે.., અસલ મર્દ હોય તો હામી છાતી એ આવો.. બતાવી દઈએ..
#દલિત_રોણા_ઓ_તો_ફરવાના..
🙏🙏🌹#જય_ભીમ🌹🙏🙏


#મુંછ_રાખી_છે... #જેને_જે_તોડવુ_હોય_અે_તોડી_લે... #જય_ભીમ
#સાબરમતી_નો_દલિત

10 હજાર નો મોબાઈલ ખરીદવા વાળા મારા દલિત ભાઈઓ...
500 રુપિયા ની 1 તલવાર પણ ખરીદી લો...
#ગાંધીનગર_લીમ્બોદરા_કાંડ.
#જય_ભીમ.

#દલિત_છું_વાલા
#મૂંછો_તો_વટ_થી_રહેશે
#જય_ભીમ


ગાંડા ભલે મૂછ બરાબર નથી ઉગી....
પણ ઠાઠ તો તારા બાપ થી પણ વધુ છે...
              #જય_ભીમ


જાતિવાદ મને મૂંછ તો શું સ્વાભિમાનથી જીવન જીવવાની પણ સ્વતંત્રતા આપતો નથી..
પણ ભારતનું સંવિધાન મને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે..આઝાદી આપે છે..મુંછો પર કોઈના બાપનો ઇજારો નથી
તેથી #જાતિમુક્ત_ભારતનાં_સમર્થનમાં
#સંવિધાનનાં_સમર્થનમાં
#પિયૂષભાઈનાં_સમર્થનમાંમૂંછ સાથે ફોટો મૂકી રહ્યો છું.


મોઢે મુંછ અને ગામ વચ્ચે જ્યારે વટથી જય ભીમ બોલીએને ત્યારે અમુક ના ધુમાડા નીકળે... ઇ જોવાની મોજ જ કંઈક અલગ જ છે... ક્યારેક અમારે ઘા એય ચડો...
જાતિવાદ મને મૂંછ રાખવાની સ્વતંત્રતા આપતો નથી
પણ ભારતનું સંવિધાન મને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે
તેથી #જાતિમુક્ત_ભારતનાં_સમર્થનમાં
#સંવિધાનનાં_સમર્થનમાં
#પિયૂષભાઈનાં_સમર્થનમાં 


#અભિમાન ની વાત નથી સાહેબ... પણ, પોતાની_જાત ઉપર તો ગવૅ હોવો જ જોઇએ દલીત..#Jay_bhim

તમે ખાલી મારા દલીતો ના
 🐅 મસીહા
ડો.બાબા સાહેબ આબેડકર ને યાદ તો કરી ને જોવો
પછી તો બાબા સાહેબ ની સાયન🖌હશેરે
જીંદગી ફાઇન હશેરે
મૂખ મા સ્માઇલ હશેરે
જીંદગી જન્નત હશેરે
જય ભીમ.


મુછ પર જાતિવાદ કરવાવાળા યાદ રાખે આ લોકશાહી છે. રાજાશાહી નહીં કોઈને કોઈની સ્વતંત્રતા છીનવવાનો હક્ક નથી . આ સ્વતંત્રતા બધાને અમારો બાપ બાબા સાહેબ આપીને ગયા છે.
"જય જય ભીમ "


Status તૉ બાળકૉ લખૅ વાલા,Ambedkarvadi છુ, જ્યારૅ પણ લખીશ ઈતિહાસ લખીશ.

મૂછ અમારી લાજ છે,#દાઢીઅમારો શોખ છે,રાખીએ તો આખુ જગત જોઈને કહે,વાહ "રાજકોટ રે ગુજરાત મા દલિત વટ છે તમારો# જયભીમ હો  રાજકોટ

મૂછ તો હતી જ અને હવે રહેવાની વાલા ,અને હવેતો આકડિયા પણ  વળશે.જય ભીમ

સાંભળુ છે કે કહેવાતા સર્વણો હવે દલિતો  મોટી મુછો રાખે તો તેને માર મારે છે. તો લો હું એક દલિત નો દિકરો ...
 વટ થી મૂછ રાખુ છુ જેને તકલીફ હોય તે આવીને મળે.....

પોતાની મૂછો અને તલવાર પર ગર્વ કરવા વાળાઓ આ દેશ ને 2000 વર્ષ સુધી ગુલામી માંથી બહાર ના લાવી શક્યા..
અને એક વ્યક્તિ ને ફક્ત એક વાર કલમ થી લખવાનો  મોકો  મળ્યો તો આ દેશ ની મહિલાઓ, મજૂરો,શોષિતો, પીડિતો ને આઝાદી અપાવી દીધી..
તાકાત શેમાં વધારે છે !
જય ભીમ....
        Namo bhudhay..
   #S_A_47