ભાજપાની ગુજરાતી જાહેરાત (Ads) માં RSS નો ધ્વજ દેખાયો..તિરંગા ના બદલે ભગવો???

- October 04, 2017
ગુજરાત ચુ્ંટણી નજીક અાવી રહી છે ત્યારે વિવિધ પાર્ટીઓ ઓફલાઇન અને ઓનલાઈન એડવર્ટાઈઝિંગ કરી રહી છે.
જેમા ભાજપાની એક ફેસબુક એડ મા ભારતીય તિરંગા ના બદલે RSS નો ધ્વજ દેખાયો હતો. જો કે લગાતાર ભાજપા આર.એસ.એસ ને સપોર્ટ કરી રહી છેદશેરા ના દિવસે પણ ગુજરાત ના મુખ્યમંત્રી વિજય ભાઇ ના ઓફિસિયલ ફેસબુક પેજ પર RSS ના સ્થાપના દિન ની શુભેચ્છાઓ RSS કાર્યકર્તાઓ ને આપવામાં આવી હતી..

તો બિજી બાજુ કેરળમાં બીજેપી અને આરએસએસનાં નેતાઓ અને કાર્યકર્તાઓની હત્યાનાં વિરોધમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહની આગેવાની હેઠળ શરૂ થયેલી ’જન સુરક્ષા યાત્રા’માં આજે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ભાગ લીધો છે.